-
શિબિરાર્થીઓને માત્ર અમદાવાદ થી અમદાવાદ સુધી બસની સુવિધા મળશે.
(Bus facility available only from Ahmedabad to Ahmedabad.)
-
૨૧ મે, ૨૦૨૬ ના સાંજે ૫:૩૦ કલાકે બસ શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર મેદાન, સુવિધા ગેસની સામે, વરદાન ટાવરની પાસે, પ્રગતિનગર, અમદાવાદ થી ઉપડશે. સમયસર પધારવું.
(Bus departs at 5:30 PM on 21 May 2026 from Shastrinagar Shopping Centre Madan, near Suvidha Gas, near Vardan Tower, Pragatinagar, Ahmedabad. Be on time.)
-
પોતાની રીતે આવનારે ૨૧ મે ના રાત્રે ૮:૦૦ વાગ્યા પહેલાં મણિલક્ષ્મી તીર્થ પહોંચી જવું.
(Those coming on their own must reach ManiLaxmi Tirth by 8:00 PM on 21 May before the camp begins.)
-
ડ્રેસ સાથે દુપટ્ટો ફરજીયાત છે. ફોર્મ જમા થયા પછી ફી રિટર્ન મળશે નહીં.
(Dress with dupatta is compulsory. Fee once submitted is non-refundable.)
-
મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી ફોર્મ મોડામાં મોડું ૩૦-૦૪-૨૦૨૬ સુધીમાં પરત કરી દેવું.
(Limited seats available. Forms must be submitted latest by 30-04-2026.)
-
આ કાગળ સાથે લાવનારને જ આઈકાર્ડ મળશે.
(ID card will be issued only if this registration paper is brought along.)
-
પૂજા ના ઉપકરણો ફરજીયાત લાવવા.
(Puja and Samayik materials are mandatory to bring.)
-
ઉંમર ૧૫ થી ૩૦ વર્ષ વચ્ચે જ માન્ય રહેશે.
(Age limit strictly between 15 to 30 years.)
✅ Compulsory / ફરજીયાત: પૂજા ના ઉપકરણો, ડ્રેસ – દુપટ્ટો.
(Puja materials, dress with dupatta are mandatory.)
🚫 Not Allowed / પ્રતિબંધિત: મોબાઈલ, રોકડ, ઘરેણાં, નાસ્તો સાથે લાવવો નહીં.
(Mobile phones, cash, jewellery, and outside food/snacks are strictly NOT allowed.)