-
શિબિરાર્થીઓને માત્ર અમદાવાદ થી અમદાવાદ સુધી બસની સુવિધા મળશે.
(Bus facility available only from Ahmedabad to Ahmedabad.)
-
૨૧ મે, ૨૦૨૬ ના સાંજે ૫:૩૦ કલાકે બસ શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર મેદાન - સુવિધા ગેસની સામે - વરદાન ટાવરની પાસે - પ્રગતિનગર - અમદાવાદ થી ઉપડશે. સમયસર પધારવું.
(Bus departs at 5:30 PM on 21 May 2026 from Shastrinagar Shopping Centre Madan, near Suvidha Gas, near Vardan Tower, Pragatinagar, Ahmedabad. Be on time.)
-
પોતાની રીતે આવનારે ૨૧ મે ના રાત્રે ૮:૦૦ વાગ્યા પહેલાં શેરીસા તીર્થ પહોંચી જવું.
(Those coming on their own must reach Sherisa Tirth by 8:00 PM on 21 May before the camp begins.)
-
દુપટ્ટાવાળા સફેદ ડ્રેસ ફરજીયાત છે. ફોર્મ જમા થયા પછી ફી રિટર્ન મળશે નહીં.
(White dress with dupatta is compulsory. Fee once submitted is non-refundable.)
-
મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી ફોર્મ મોડામાં મોડું ૩૦-૦૪-૨૦૨૬ સુધીમાં પરત કરી દેવું.
(Limited seats available. Forms must be submitted latest by 30-04-2026.)
-
આ કાગળ સાથે લાવનારને જ આઈકાર્ડ મળશે.
(ID card will be issued only if this registration paper is brought along.)
-
પૂજા-સામાયિકના ઉપકરણો ફરજીયાત લાવવા.
(Puja and Samayik materials are mandatory to bring.)
-
ઉંમર ૧૪ થી ૩૦ વર્ષ વચ્ચે જ માન્ય રહેશે.
(Age limit strictly between 14 to 30 years.)
✅ Compulsory / ફરજીયાત: પૂજા – સામાયિકના ઉપકરણો, સફેદ કપડાં – લાલ દુપટ્ટો.
(Puja materials, white dress with red dupatta are mandatory.)
🚫 Not Allowed / પ્રતિબંધિત: મોબાઈલ, રોકડ, ઘરેણાં, બાસ્તો સાથે લાવવો નહીં.
(Mobile phones, cash, jewellery, and outside food are strictly NOT allowed.)